Myths Vs Facts
* Kindly consult your doctor before Followings these advices.
2. Myth :- Heart Disease, hypertension (High BP), & Diabetes don’t happen in Young Patients / Young People Need not to worry about HEART DISEASE, HYPERTENSION (HIGH BP) or DIABETES.
ગેરમાન્યતા :- યુવા વર્ગના લોકોએ હૃદયરોગ, બીપી (BP) કે ડાયાબીટીસ થવાની શક્યતા ઓછી છે અથવા નથી.
Fact :- ISCHEMIC HEART DISEASE (IHD), HIGH BP (HYPERTENSION) & DIABETES can happen at Any Age & if it happens in Young people its more Dangerous.
હકીકત :- હૃદયરોગોનો હુમલો / લકવા, હાઈ BP કે ડાયાબીટીસ કોઈપણ ઉંમરમાં થઇ શકે છે અને જયારે તે યુવાન દર્દીઓમાં થાય છે ત્યારે વધારે જીવલેણ અને જોખમકારક છે.
3. Myth :- No one in my family is having DIABETES, HYPERTENSION (HIGH BP) OR HEART DISEASE & I am not overweight So I will not going to have these diseases.
ગેરમાન્યતા :- મને ડાયાબીટીસ, હાઈ BP કે હૃદયરોગની શક્યતા નથી કારણ કે મારા પરિવારમાં કોઈને આ રોગ નથી અને મારુ વજન પણ ઓછું છે.
Fact :- DIABETES, HIGH BP (HYPERTENSION), ISCHEMIC HEART DISEASE can happen to anyone without any family history or even In thin Individuals.
હકીકત :- ડાયાબીટીસ, હાઈ BP, હૃદયરોગની સમસ્યા કોઈપણ વ્યક્તિને થઇ શકે છે ભલે તે એકદમ નબળા બાંધાના હોય કે પછી તેમના પરિવારમાં કોઈને પણ આ રોગ ના હોય.
4. Myth :- I don’t have any Symptomes of High BP or chest Pain. So I don’t need to worry about these diseases.
ગેરમાન્યતા :- મને હાઈ BP કે છાતીનો દુખાવો કે અન્ય કોઈપણ લક્ષણ નથી આથી મારે હાઈ BP કે હૃદયરોગથી ડરવાની જરૂર નથી.
Fact :- High hypertension (High BP) is Known as “SILENT KILLER” & it can lead to Heart attack & Brain stroke without giving any symptoms. Ischemic Heart Disease even get unnoticed & don’t give any major symptoms in some cases, called “Silent Heart Attack”. so Regular check for both High BP and Heart Disease is must.
હકીકત :- હાઈ BP ને “Silent Killer “ પણ કહેવામાં આવે છે કારણ કે તે હૃદયરોગનો હુમલો અને લકવાની તકલીફ કોઈપણ જાતના લક્ષણ વગર કરી શકે છે.
હૃદયરોગનો હુમલો ઘણીવાર અમુક કિસ્સામાં કોઈ મોટી તકલીફ આપતું નથી તેથી સમયાંતરે ડૉક્ટરની સલાહ મુજબ તપાસ જરૂરી છે
5. Myth :- Exercise needs to be avoided after HIGH BP (HYPERTENSION), DIABETES & ISCHEMIC HEART DISEASE.
ગેરમાન્યતા :- હૃદયરોગના હુમલા / લકવાની તકલીફ, હાઈ BP કે ડાયાબીટીસ પછી કસરત કરવાનું ટાળવું જોઈએ અને સંપૂર્ણં આરામ કરવો જોઈએ
Fact :- Mild to Moderate Exercise Like Walking, Light Cardioexercises Meditations & Yoga are beneficial in Controlling Diabetes & BP & also helps in preventing further heart attack / stroke but needs to be started after Consulting Your Doctor.
હકીકત :- તમારા તબીબની સારવાર મુજબ હળવી કસરતો જેવી કે નિયમિત ચાલવું, તથા યોગાસન (ધ્યાન) ડાયાબીટીસ અને BP ને કાબુમાં રાખવામાં મદદરૂપ બને છે તથા તેનાથી ભવિષ્યમાં થતા હૃદયરોગના / લકવાના હુમલાને અટકાવવામાં મદદ થાય છે
6. Myth :- Diabetes / High BP Medications are habit forming & they leads to kidney failure.
ગેરમાન્યતા :- હાઈ BP / ડાયાબીટીસની તથા અન્ય હૃદયરોગની દવાઓની આદત પડી જાય છે તથા તેનાથી કિડની ખરાબ થઇ જાય છે.
Fact :- Medications for DIABETES, HIGH BP (HYPERTENSION) AND HEART DISEASE medicines actually prevent kidney diseares which occurred if medicines of above Disesses not taken.
હકીકત :- હાઈ BP / ડાયાબીટીસ તથા હૃદયરોગની દવાઓ કિડની પર થતી આડઅસરો અટકાવે છે. જે આ રોગના દર્દીએ દવા ન લેવાથી થાય છે
7. Myth :- DIABETES, HIGH BP (HYPERTENSION) AND HEART DISEASE can be completely cured without any medications or Home Remedies.
ગેરમાન્યતા :- ડાયાબીટીસ, હાઈ BP અને હૃદયરોગની તકલીફ સંપૂર્ણ પણે કોઈપણ જાતની દવાઓ કે ઘર ઘથ્થું નુસખાઓ વગર સંપૂર્ણ પણે મટી શકે છે
Fact :- DIABETES, HIGH BP (HYPERTENSION) AND HEART DISEASE requires, constant consultation with the Doctors & regular health check ups & can’t be termed cured unless your Doctor said so.
હકીકત :- ડાયાબીટીસ, હાઈ BP અને હૃદયરોગને લગતી તકલીફ સમયાંતરે હેલ્થ ચેક અપ અને સતત તબીબી નિરીક્ષણ કે સલાહ વગર ક્યારેય પણ રોગમુક્ત હોવાનું ભ્રમ રાખવું નહિ.
8. Myth :- My Blood sugar level is in control with medication so no need for farther medication or I can remain on same medicines for years without Doctor consultation or Lob Reports.
ગેરમાન્યતા :- મારુ બ્લડ સુગર લેવલ હવે દવાઓ સાથે કાબુમાં છે તો હવે મારે દવા લેવાની જરૂર નથી અથવા હું એજ દવાઓ લાંબા સમય સુધી ડોક્ટરને બતાવ્યા વગર અથવા બ્લડ રિપોર્ટ કરાવ્યા વગર ચાલુ રાખી શકું છુ.
Fact :- Diabetes can be brought under Control with medications but Reguler blood reports (HBAIC, FBS, RBS, PPBS) is mandatory, so does Doctor consultation for continuations & changes in medication
હકીકત :- ડાયાબીટીસને દવાઓ સાથે કાબુમાં લાવી શકાય છે પણ દવાઓ સમયાંતરે લેબોલેટરીના રિપોર્ટમાં (HBAIC, FBS, RBS, PPBS ) તથા ડોક્ટરની સલાહ મુજબ ફેરફાર અથવા ચાલુ રાખવી જ જોઈએ.
9. Myth :- HEART DISEASE (IHD), DIABETES & HIGH BP (HYPERTENSION) Runs in my family so I can’t do nothing to prevent it.
ગેરમાન્યતા :- હૃદયરોગ, હાઈ BP અને ડાયાબીટીસ મારા પરિવારનો વારસાગત રોગ છે તેથી હું તેને ના રોકી શકું.
Fact :- Genetic predisposition does exists in many DIABETES, HIGH BP (HYPERTENSION) AND HEART DISEASE Patients but with regular health checkups & Healthy Lifestyle you Can Prevent it
હકીકત :- વારસાગત કારણોથી હૃદયરોગ ડાયાબીટીસ અને હાઈ BP ઘણી જગ્યાએ જોવા મળે છે
પરંતુ સમયાંતરે બોડી ચેક અપ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી તેને રોકી શકાય છે.
10. Myth :- I have DIABETES, HIGH BP (HYPERTENSION) AND HEART DISEASE so I need to have Special Diet & I have DIABETES so I can’t consume sweets or sweet – fruits any time in future
ગેરમાન્યતા :- મારે ડાયાબીટીસ / હૃદયરોગ અથવા હાઈ BP છે તો મારી રસોઈ અલગથી બનાવી પડશે અને ડાયાબીટીસ હોવાથી હું ક્યારેય મીઠાઈઓ કે ગળ્યા ફળફળાદી ન ખાઈ શકું.
Fact :- Diabetes & heart patient on have same diets like their family with few exceptions & sweets & fruits can be taken according to Doctor’s advice
હકીકત :- ડાયાબીટીસ / હૃદયરોગના દર્દી થોડા સામાન્ય ફેરફાર સાથે પરિવારના અન્ય સભ્યોની રસોઈ જ ખાઈ શકશે.
ડાયાબીટીસના દર્દી તેમના ડોક્ટરની સલાહ મુજબ ક્યારેક મીઠાઈઓ અને ફળફળાદી ખાઈ શકે છે.
Myths & Facts of Diabetes / BP / Heart Disease
* Kindly consult your doctor before Followings these advices.
* આ સલાહોના અનુસરણ પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.
Fact :-
હકીકત :-
ગળી (મીઠાઈઓ, ખાંડવાળી ચા વગેરે) વાનગીઓ ડાયાબીટીસ થયા પછી બંધ અથવા એકદમ ઓછી માત્રામાં લેવી જોઈએ.
2. Myth :-
Heart Disease, hypertension (High BP), & Diabetes don’t happen in Young Patients / Young People Need not to worry about HEART DISEASE, HYPERTENSION (HIGH BP) or DIABETES.
Fact :-
હકીકત :-
3. Myth :-
Fact :-
હકીકત :-
4. Myth :-
Fact :-
Hypertension (High BP) is Known as “SILENT KILLER” & it can lead to Heart attack & Brain stroke without giving any symptoms. Ischemic Heart Disease even get unnoticed & don’t give any major symptoms in some cases, called “Silent Heart Attack”. so Regular check for both High BP and Heart Disease is must.
હકીકત :-
હાઈ BP ને “Silent Killer “ પણ કહેવામાં આવે છે કારણ કે તે હૃદયરોગનો હુમલો અને લકવાની તકલીફ કોઈપણ જાતના લક્ષણ વગર કરી શકે છે.
હૃદયરોગનો હુમલો ઘણીવાર અમુક કિસ્સામાં કોઈ મોટી તકલીફ આપતું નથી તેથી સમયાંતરે ડૉક્ટરની સલાહ મુજબ તપાસ જરૂરી છે.
5. Myth :-
હૃદયરોગના હુમલા / લકવાની તકલીફ, હાઈ BP કે ડાયાબીટીસ પછી કસરત કરવાનું ટાળવું જોઈએ અને સંપૂર્ણં આરામ કરવો જોઈએ.
Fact :-
Mild to Moderate Exercise Like Walking, Light Cardioexercises, Meditations & Yoga are beneficial in Controlling Diabetes & BP & also helps in preventing further heart attack / stroke but needs to be started after Consulting Your Doctor.
હકીકત :-
તમારા તબીબની સલાહ મુજબ હળવી કસરતો જેવી કે નિયમિત ચાલવું, તથા યોગાસન (ધ્યાન) ડાયાબીટીસ અને BP ને કાબુમાં રાખવામાં મદદરૂપ બને છે તથા તેનાથી ભવિષ્યમાં થતા હૃદયરોગના/લકવાના હુમલાને અટકાવવામાં મદદ થાય છે.
6. Myth :-
Diabetes / High BP Medications are habit forming & they lead to kidney failure.
Fact :-
હકીકત :-
હાઈ BP / ડાયાબીટીસ તથા હૃદયરોગની દવાઓ કિડની પર થતી આડઅસરો અટકાવે છે. જે આ રોગના દર્દીએ દવા ન લેવાથી થાય છે.
7. Myth :-
ડાયાબીટીસ, હાઈ BP અને હૃદયરોગની તકલીફ સંપૂર્ણ પણે કોઈપણ જાતની દવાઓ કે ઘર ઘથ્થું નુસખાઓ વગર સંપૂર્ણ પણે મટી શકે છે.
Fact :-
DIABETES, HIGH BP (HYPERTENSION) AND HEART DISEASES require constant consultation with the Doctors & regular health check ups & can’t be termed cured unless your Doctor said so.
હકીકત :-
8. Myth :-
Fact :-
Diabetes can be brought under Control with medications but Reguler blood reports (HBAIC, FBS, RBS, PPBS) is mandatory, so does Doctor consultation for continuations & changes in medications.
હકીકત :-
9. Myth :-
HEART DISEASE (IHD), DIABETES & HIGH BP (HYPERTENSION) Runs in my family so I can do nothing to prevent it.
Fact :-
હકીકત :-
વારસાગત કારણોથી હૃદયરોગ ડાયાબીટીસ અને હાઈ BP ઘણી જગ્યાએ જોવા મળે છે.
પરંતુ સમયાંતરે બોડી ચેક અપ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી તેને રોકી શકાય છે.
10. Myth :-
ગેરમાન્યતા:-
Fact :-
Diabetes & heart patient can have same diets like their family with few exceptions. Sweets & fruits can be taken by DIABETIC patients according to Doctor’s advice
હકીકત :-
ડાયાબીટીસના દર્દી તેમના ડોક્ટરની સલાહ મુજબ ક્યારેક મીઠાઈઓ અને ફળફળાદી ખાઈ શકે છે.